<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

બપોરે રાજકોટ ગરમ... ગરમ... ૩૬.૭ ડીગ્રી ગઇકાલે રાજયમાં ગરમ શહેરોમાં બીજા ક્રમે આવેલ રાજકોટ શહેરમાં આજે બપોરે ૩૬.૭ ડીગ્રી તાપમાન નોંધાયું છે. આકરો તાપ વરસી રહયો છે

(4:22 PM IST)