<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ પદે ડૉ. ટી. એસ. જોષીની વરણી કરવામાં આવી : હાલ તેઓ આ જ યુનિવર્સીટીમાં ચેર પ્રોફેસર તરીકે યશસ્વી કામગીરી બજાવી રહ્યા છે : તેઓ પાંચ વર્ષ માટે અથવા 65 વર્ષ સુધી (બંનેમાં જે વહેલું પૂર્ણ થાય તે) કુલપતિ પદે કાર્યરત રહેશે

(11:02 PM IST)