<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જામનગરમાં લાગ્યા પોસ્ટર : બિનસત્તાવાર જાણવા મળતા મુજબ નરેન્દ્રભાઈ પહેલી તારીખે શ્રી જામ સાહેબ ના જન્મદિવસ નિમિતે તેમને મળીને રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરશે અને બીજી તારીખે રિલાયન્સ ના વનતારા ની મુલાકાત લઈ શકે છે : સત્તાવાર વિગતો હવે પછી જાહેર થશે (મુકુંદ બદીયાણી, જામનગર)

(11:07 PM IST)