<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th February 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપકમલ ગ્રુપને ઓટોમોબાઇલમાં શ્રેષ્ઠ પરંપરા જાળવવા બદલ તેમજ ગુજરાતનાં સૌથી પ્રીમિયમ મોટરસાઇકલ શોરૂમ ધરાવવા બદલ મિ. અનુજ ગુપ્તા અને મિ. મુકેશ ગુપ્તાને એવોર્ડ પ્રાપ્ત થયાં છે.

(12:43 AM IST)