તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી અને ધ્રોલની વચ્ચે અત્યારે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ટ્રક અચાનક સળગી ઊઠ્યો છે. રસ્તાની એક બાજુ બંધ કરી દેવામાં આવી છે. એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. સંજય ડાંગર ધ્રોલ અકિલા : જુઓ વિડિઓ

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
