<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

કોઠારીયા સોલવન્ટ કાંગશીયાળી ચોકડી પાસે હિટ એન્ડ રનઃ અજાણ્યા પુરૂષનું કચડાઇ જતાં મોત : બપોરે સાડા ત્રણેક વાગ્યા આસપાસ ગોડલ રોડ કાંગશીયાળી ચોકડી પાસે હિટ ઍન્ડ રનની ઘટનામાં ડમ્પરનો ચાલક એક અજાણ્યા રાહદારી કે જે રસ્તો ઓળંગી રહ્ના હતાં તેને ઠોકરે લઇ ભાગી જતાં આ વ્યકિતનું છુંદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.

(3:48 PM IST)