News of Sunday, 2nd March 2025
ગુજરાતના પૂર્વ મંત્રી અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહની કારને ડમ્પરે અડફેટે લીધી: ચમત્કારિક બચાવ:ગુજરાતના પૂર્વ મંત્રી અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહની કારને અમદાવાદ જતિ વેળાએ બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધી છે. સદભાગ્યે તેઓ બચી ગયા છે.

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
