<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

વિશ્વના સૌથી મોટા મીઠાના અગરિયા પાસે ભયાનક અકસ્માત: ૩૭ મુસાફરોના મોત: અનેક ગંભીર:બોલિવિયાના પોટોસી વિસ્તારમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થતાં ૩૭ ના મોત, ૩૭ ને ઈજા, અનેક ગંભીર, ઉયુની સાલાર દે, જે ઉયુનીનો એન્ટ્રી ગેટ મનાય છે ત્યાં અકસ્માત સર્જાયો. આ પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, ૧૦ હજાર કિ.મી.થી વધુ અહીં દુનિયાના સૌથી મોટા મીઠાંના અગરિયા આવેલા છે.

(10:11 AM IST)