<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

અમેરિકાએ ભયાનક અપમાન કર્યું તો બ્રિટને કરોડો ડોલરની લોન આપી સન્માન કર્યું:અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રેસિડેન્ટ બેલેન્સ સ્કીને ભયાનક અપમાનિત કરી કાઢી મૂક્યા બાદ તેઓ બ્રિટન પહોંચ્યા હતા જ્યાં બ્રિટને ૨૮૪ કરોડ ડૉલરની લોન આપી છે: ઝેલેન્સ્કીએ જણાવ્યું કે બ્રિટન તરફથી મળેલી લોનનો ઉપયોગ યુક્રેનમાં શસ્ત્રોના ઉત્પાદન માટે કરવામાં આવશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે "યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી બ્રિટનના લોકો અને સરકારના જબરદસ્ત સમર્થન બદલ હું બ્રિટનનો આભાર માનું છું."લોનનો પ્રથમ હપ્તો આ અઠવાડિયામાં મળી જશે.

(10:12 AM IST)