News of Sunday, 2nd March 2025
રાજસ્થાનમાં વરસાદ પછી કરાનો આતંક છવાયો: સંખ્યાબંધ જિલ્લામાં બરફના કરા પડવાનું એલર્ટ અપાયુ: ખેડૂતોને ભયાનક નુકસાની:રાજસ્થાનમાં વરસાદની સાથે સાથે કરા પડવાના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજસ્થાનમાં હાલમાં કરા પડી રહ્યા છે અને લોકોને હમણાં કરાથી રાહત મળવાની નથી. રાજસ્થાનના કેટલાય જિલ્લામાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તો વળી વરસાદને લઈને હવામાન વિભાગે લોકોને સાવધાન કર્યા છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
