<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે મશીનમાં અચાનક બ્લાસ્ટ: કર્મચારીને ઈજા:પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક બ્લાસ્ટ થતા હોસ્પિટલના એક કર્મચારી જયેશ ઢાકેચાને હાથમાં ગંભીર ઇજા થઇ છે. સદનસીબે આ બનાવ સમયે કોઇ દર્દી કે ડૉકટર હાજર નહી હોવાથી ઇજા કે જાનહાની થયા નથી. આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ.

(10:53 AM IST)