<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

સોમનાથ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને પૂજા - અર્ચના કરી. પ્રધાનમંત્રી મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. :જુઓ વિડિયો

(5:41 PM IST)