તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ૩૬૦ કિમી લાંબા કોરિડોરનું કામ પૂર્ણ:મુંબઈ-અમદાવાદ વચ્ચેની ભારતની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ૩૬૦ કિમી લાંબા કોરિડોરનું કામ પૂર્ણ થયું છે. દરમિયાન મહારાષ્ટ્રની અંડર–સી ટનલ (દરિયાઈ ટનલ)નું કામ આગળ વધી રહ્યું છે.

(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
