<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

૨૦૨૪માં સૌથી વધુ દેવું ધરાવતા ટોચના ૧૦ રાજ્યો: ૧. તમિલનાડુ - રૂ. ૮.૩ લાખ કરોડ ૨. ઉત્તર પ્રદેશ - રૂ. ૭.૭ લાખ કરોડ ૩. મહારાષ્ટ્ર - રૂ. ૭.૨ લાખ કરોડ ૪. પશ્ચિમ બંગાળ - રૂ. ૬.૬ લાખ કરોડ ૫. કર્ણાટક - રૂ. ૬.૦ લાખ કરોડ ૬. રાજસ્થાન - રૂ. ૫.૬ લાખ કરોડ ૭. આંધ્રપ્રદેશ - રૂ. ૪.૯ લાખ કરોડ ૮. ગુજરાત - રૂ. ૪.૭ લાખ કરોડ ૯. કેરળ - રૂ. ૪.૩ લાખ કરોડ ૧૦. મધ્યપ્રદેશ - રૂ. ૪.૨ લાખ કરોડ

(6:13 PM IST)