<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

શિવસેના યુબીટી નેતાએ મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણેને કાનૂની નોટિસ મોકલી:પૂર્વ સાંસદ વિનાયક રાઉતે એડવોકેટ અસીમ સરોદે મારફતે મંત્રી નીતિશ રાણેને મોકલેલી નોટિસમાં કહેવાયું છે કે મંત્રી તરીકે તેમણે બંધારણ હેઠળ શપથ લીધા છે કે તેઓ કોઈપણ ભેદભાવ વિના લોકો માટે કામ કરશે, પરંતુ કોંકણમાં એક રેલીમાં તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ માત્ર સરપંચો અને ભાજપ અને મહાયુતિના નેતાઓને જ સરકારી ભંડોળ આપશે

(12:02 AM IST)