<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અકસ્માત સર્જાયો:ખાનગી બસ અને PGVCLની ગાડી વચ્ચે અકસ્માત:ગાડીમાં સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા:અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન: PGVCLના અધિકારી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી

(11:52 AM IST)