<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વેરાવળઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવની મુલાકાતે રવિવારે આવી પહોંચ્‍યા હતા. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરી હતી. ત્‍યારબાદ સાસણગીર જવા રવાના થયા હતા. આજે સવારે સિંહ દર્શન કરી અને ત્‍યારબાદ સિંહ અંગેની અગત્‍યની બેઠકમાં હાજરી આપી સાસણગીરથી રાજકોટ જવા રવાના થઇ રહયાં છે. રાજકોટ એરપોર્ટ ઉપર ટુંકુ રોકાણ કરશે. (દીપક કક્કડ- વેરાવળ)

(11:52 AM IST)