<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ખેડુતોને ફ્રી વિજળી આપવાની કોઇ યોજના નથીઃ વિજ જોડાણની સંખ્‍યા ર૦ લાખે પહોંચી વિધાનસભામાં ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ કહયું વિધાનસભા ગૃહમાં ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ સ્‍પષ્‍ટતા કરતા કહયું કે, રાજયમાં ખેડુતોને ફ્રી વિજળી આપવાની કોઇ યોજના નથીઃ ખેડુતોને છેલ્લા બે દાયકામાં વિજ સહાય પાંચ ગણી વધારવામાં આવી છેઃ રાજયમાં ખેડુતો માટે વિજ જોડાણની સંખ્‍યા ર૦ લાખે પહોંચી છે. વર્ષ ર૦૦રમાં ૬ લાખ સામે ૧૪ લાખ ખેડુત વિજ જોડાણ આપવામાં આવ્‍યા હતાં. ખેડુતોને વિજ જોડાણ સહાય માટે બે વર્ષમાં ૧૮ હજાર કરોડ ચુકવવામાં આવ્‍યા હોવાનું જણાવેલ.

(4:17 PM IST)