તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
૧૦૦ રૂ.માં ગાય ભેસનો વિમો મળશે તેથી વધુ પ્રિમિયમ સરકાર ભોગવશે : રાજ્યના પશુપાલકો માટે સારા સમાચાર : ૧૦૦ રૂપિયામાં ગાય-ભેસનો ઉતરાવી શકાશે વીમો : ૧૦૦ રૂપિયાથી ઉપરનું પ્રિમીયમ સરકાર ચૂકવશે : પશુઓના આકસ્મિક મોતમાં મળશે ૪૦ હજારની સહાય : પશુધન વીમા સહાય યોજના અંતર્ગત મળશે લાભ : ઍપ્રિલથી પશુધન વિમા યોજનાનો મળશે લાભ : આઇ ખેડૂત પોર્ટલ પર કરી શકાશે ઑનલાઇન અરજી

(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
