<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

માફિયા બબલુ શ્રીવાસ્તવ જેલના સળિયામાંથી બહાર નહીં આવે: રાજ્યપાલે વહેલી મુક્તિની તેમની અરજી ફરી ફગાવી દેવાઈ :અગાઉ નવેમ્બર 2024 માં પણ તેમની અરજી ફગાવી દેવાઈ હતી :સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં પુનર્વિચારણાનો આદેશ આપ્યો હતો. બબલુ શ્રીવાસ્તવ પર ૧૯૯૩માં પ્રયાગરાજમાં એડિશનલ કસ્ટમ્સ કલેક્ટર એલડી અરોરાની હત્યા કરવાનો આરોપ છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

(1:12 AM IST)