News of Tuesday, 4th March 2025
નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કરતા રામભાઈ મોકરીયા : રાજકોટની ધન્ય ધરા પર સૌના પ્રેરણાસ્ત્રોત, વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કરતા રાજ્યસભાના સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા નજરે પડે છે.આ તકે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહ ઝાલા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
