News of Tuesday, 4th March 2025
મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર આજથી ૨૫% અને ચીની આયાત પર પહેલાથી જ લાદવામાં આવેલા ૧૦% ટેરિફને આજથી ૨૦% સુધી વધારવાનો ટ્રમ્પનો આદેશ : અમેરિકન પ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર આજથી ૨૫% ટેરિફ લાગુ કરાયેલ છે. આ ઉપરાંત ટ્રમ્પે ચીની આયાત પર પહેલાથી જ લાદવામાં આવેલા ૧૦% ટેરિફને આજથી ૨૦% સુધી વધારવાનો આદેશ પણ આપ્યો છે.

(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
