<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ચીન અને જાપાનને તેમના ચલણના મૂલ્યોમાં ઘટાડો કરવા સામે ટ્રમ્પની આકરી ચેતવણી: પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને જાપાનને તેમના ચલણના મૂલ્યોમાં ઘટાડો કરવા સામે ચેતવણી આપી, આવું કોઈ પણ પગલું યુએસ ઉત્પાદકો માટે અન્યાયી ગણાવ્યું. આ ઉપરાંત તેમણે ઘણા દેશોને ચેતવણી આપી છે કે તેઓ યુએસ ડોલર સાથે રમે નહીં, નહીં તો તેમને આકરી સજા ફટકારશે: ન્યૂઝફર્સ્ટ

(10:42 AM IST)