News of Tuesday, 4th March 2025
ગુજરાતને મેદસ્વીતા મુકત બનાવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ છે કે ‘મન કી બાત'ના એક એપીસોડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વીતા અંગે ચિંતા વ્યકત કરી હતી : આ અંગે ગુજરાતમાં આગામી દિવસોમાં મેદસ્વીતા અંગે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે

(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
