News of Tuesday, 4th March 2025
આવતા એક વર્ષમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેડીકલ કોલેજો શરૂ કરાશે : ઋષિકેશ પટેલની જાહેરાત : વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનુ પુરૂ કરવાના ભાગરૂપે દરેક જિલ્લાઓમાં મેડીકલ કોલેજ હશે : હાલ મેડીકલ ક્ષેત્રે દર વર્ષે ૭૨૫૦ એમબીબીબેસ તબીબોને મળે છે

(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
