<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા દિલ્હીના રસ્તાઓ પર ઉતરશે: રાત્રે 9 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધી દિલ્હી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ દિલ્હીના રસ્તાઓ પર હાજર રહેશે: દિલ્હીમાં વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરીને ચેકિંગ કરવામાં આવશે.

(7:14 PM IST)