<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ભગવતી વુડન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી: ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં દુર્ઘટના: આગમાં લાખોના માલને નુકસાન: ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ:આગ નજીકની ફેકટરીમાં ભરડો ન લે તે માટે તંત્ર એક્શનમાં

(7:34 PM IST)