તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 5th March 2025
મહત્વના સમાચારો ઊડતી નજરે : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતી માં આજે વહેલી સવારે સામેલ થયા હતા : નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર કુંભમેળામાં જવા સમયે થયેલી ભાગદોડ પછી દિલ્હી ઉત્તર રેલવેના ડીઆરએમ સુખવીન્દરસિંહની બદલી કરી પુષ્પેશ ત્રિપાઠીને મૂકવામાં આવ્યા છે : ભરૂચના દહેજમાં આવેલ કેમિકલ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી છે, આગ કાબુમાં.: દિલ્હીની બ્રહ્મપુરીમાં મસ્જિદ નિર્માણ બાબતે ભારે વિવાદ સર્જાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે : દિલ્હીની બ્રહ્મપુરીમાં મસ્જિદ નિર્માણ બાબતે ભારે વિવાદ સર્જાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે : હરિયાણા કોંગ્રેસની આજે ચંદીગઢમાં બેઠક મળી રહી છે જેમાં વિધાનસભા પક્ષના નેતાને જાહેરાત થશે : ચાઈનીઝ વિઝા સ્કેમમાં કાર્તિ ચિદમ્બરમની અરજી ઉપર કોર્ટમાં આજે ચુકાદો આવી શકે છે : સોનાની તસ્કરી બાબતે કન્નડ અભિનેત્રી આન્યા રાવની બેંગ્લુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનુ જપ્ત કર્યા બાદ ધરપકડ

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
