તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
બીજી એપ્રિલથી ભારત ઉપર અમેરિકાનો કેવો નવો ટેરીફનો બોજો આવશે?:ભારત પર બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે, અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત: અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર તેઓ યુએસ કોંગ્રેસને સંબોધવા કર્યું હતું. :સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબોધનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે.

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
