તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ચંદીગઢમાં આજે ખેડૂતો મોતપાયે દેખાવો કરવા મક્કમ: અનેકની અટકાયત: શહેરના દૂરદર્શન પ્રવેશ દ્વાર સીલ કરાયા: પંજાબના ચંદિગઢમાં ખેડૂતોના મોટા પાયે દેખાવો: ૨૦૦થી વધુ નેતાઓની અટકાયત: સંયુક્ત કિશાન મોરચાના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા કાયમી મોરચો સ્થાપવા માટે આયોજન: પોલીસે ૧૮ પ્રવેશ દ્વાર સીલ કર્યા. ૧૨૦૦ જવાનો તૈનાત. ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી સાથે કુચ કરવા મક્કમ.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
