તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
અમેરિકામાં કોઈ જ આવકવેરો નહીં ? ટ્રમ્પ આ નવા વિચાર ઉપર કામ કરી રહ્યા છે :કોઈ જ આવકવેરો નહીં ?? વ્હાઇટ હાઉસના સૂત્રો કહે છે કે, 'ટ્રમ્પ માને છે કે અમેરિકનો જે 'આવકવેરો' ચૂકવે છે તેને ટેરિફથી રિપ્લેસ – બદલી શકાય છે' • તેઓ આ નવા વિચાર ઉપર કામ કરી રહ્યા છે જ્યાં સરકાર માટે આવકવેરો આવકના સ્ત્રોત માટે અપ્રસ્તુત બની શકે છે • વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. *ન્યૂઝફર્સ્ટ*

(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
