News of Wednesday, 5th March 2025
ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટી જીત: ગણાવાઈ રહી છે: દબાણની યુક્તિઓ સારી રીતે કામ કરી રહી છે :ટ્રમ્પિંગ વિકટરી !! યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દબાણની યુક્તિઓ સારી રીતે કામ કરી રહી છે; મહત્વના જળમાર્ગ ઉપર ચાઈનીઝ વગના આરોપો વચ્ચે બ્લેકરોકે હોંગકોંગ સ્થિત તેમના માલિક પાસેથી પનામા કેનાલ ઉપર બે મુખ્ય બંદરો ખરીદવા સંમતિ આપી છે, • ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ મોટી જીત ગણાવાઈ રહી છે. *ન્યૂઝફર્સ્ટ*

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
