<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ એ જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઉત્તર દિશાથી ભારે ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે. 9 માર્ચથી પશ્ચિમી હિમાલય પ્રદેશ પર નવો પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવી શકે છે અને ૧૦ માર્ચથી પર્વતીય વિસ્તારોમાં ફરી ભારે હિમવર્ષા શરૂ થઈ શકે છે.

(2:21 PM IST)