News of Wednesday, 5th March 2025
વિરાણી હાઇસ્કૂલને વર્ષો પહેલા માત્ર ટોકન ભાવે અપાયેલ અબજોની સરકારી જમીન ઉપર ખૂલ્લેઆમ શરતભંગ થતો હોવાનોે-મેદાનમાં જગ્યા ભાડે આપી કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનો રીપોર્ટ સીટી પ્રાંત-૧ દ્વારા કલેકટરને મોકલી દેવાયો છેઃ કલેકટર સમક્ષ આ ફાઇલ આજે મૂકાશેઃ દરમિયાન રાજકોટ સીટીની જમીન હોય શરતભંગ અંગેનો આ કેસ હવે સીટી પ્રાંત-૧ સમક્ષ ચાલશે તેમ ઉચ્ચ અધીકારીઓએ ઉમેર્યુ હતું. (૩.૧૮) વિરાણી હાઇસ્કૂલને વર્ષો પહેલા માત્ર ટોકન ભાવે અપાયેલ અબજોની સરકારી જમીન ઉપર ખૂલ્લેઆમ શરતભંગ થતો હોવાનોે-મેદાનમાં જગ્યા ભાડે આપી કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનો રીપોર્ટ સીટી પ્રાંત-૧ દ્વારા કલેકટરને મોકલી દેવાયો છેઃ કલેકટર સમક્ષ આ ફાઇલ આજે મૂકાશેઃ દરમિયાન રાજકોટ સીટીની જમીન હોય શરતભંગ અંગેનો આ કેસ હવે સીટી પ્રાંત-૧ સમક્ષ ચાલશે તેમ ઉચ્ચ અધીકારીઓએ ઉમેર્યુ હતું.

(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
