<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

બપોરે રાજકોટમાં પવનના જોર વચ્‍ચે તાપમાનમાં ઘટાડો : રાજકોટ શહેરમાં ૩ર.૮ ડીગ્રી તાપમાનઃ ૧૬ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઇ રહયો છે. છેલ્લા બે દિવસથી પવનનું જોર હોય આજે સવારે ન્‍યુનતમ તાપમાનમાં પણ ખાસ્‍સો એવો ઘટાડો નોંધાયો હતો.

(4:12 PM IST)