News of Wednesday, 5th March 2025
જસદણ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપનાં વોર્ડ નંબર ચાર માંથી ચૂંટાયેલા જીતેન્દ્રભાઈ છાયાણી,ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર ત્રણ માંથી ચૂંટાયેલા હિતેશભાઈ થડેશ્વર અને વોર્ડ નંબર બે માંથી ચૂંટાયેલા કાજલબેન ધોળકિયાની કારોબારી અધ્યક્ષ તરીકે પાર્ટીમાંથી આવેલ મેન્ડેડ મુજબ સર્વાનુમતે વર્ણી કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષની વરણી આઞામી દિવસોમાં પ્રથમ સામાન્ય સભામાં કરવામાં આવશે. (વિજય વસાણી, અકીલા)

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
