<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

વિશાલા પાસે ફતેવાડી કેનાલમાં મોટર ખાબકતા ગરકાવ: ત્રણ યુવાનો ડૂબ્યા:અમદાવાદ નજીક વિશાલા પાસે ફતેવાડી કેનાલમાં મોટર ખાબકતા ગરકાવ થઈ ગઈ હતી. જેમાં ત્રણ યુવાનો ડૂબ્યાના અહેવાલ મળે છે. મોટરને બહાર કાઢવામાં આવી છે અને યુવકોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાય રહી છે.

(10:59 PM IST)