News of Thursday, 6th March 2025
રિલ્સ ઉતારવાની લ્હાયમાં સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા ત્રણમાંથી બે યુવાનની લાશ મળી : વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા એક સગીર સહિત ૩ યુવકોમાં સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા. ત્રણેય યુવાનો તણાઈ ગયેલ, તેમાંથી યશ સહિત બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ત્રીજાની શોધખોળ ચાલુ છે. : વહેલી સવારે વિશાલા પાસે નદીમાંથી આ મૃતદેહો મળી આવ્યા.

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
