<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

અમદાવાદથી રાજસ્‍થાન જઈ રહેલા કારનો સિરોહી પાસે અકસ્‍માત : ૬ના મોત રાજસ્‍થાનના સિરોહીમાં ગુરૂવારે સવારે એક કાર અને ટ્રક ટ્રોલીની પાછળ ધડાકાભેર ઘુસી જતા ભયાનક અકસ્‍માત સર્જાયો

(11:37 AM IST)