<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સૌરાષ્‍ટ્રના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ઈકો કાર અને ટ્રક અથડાતા ૩ના ઘટનાસ્‍થળે મૃત્‍યુ : ૪ ની સ્‍થિતિ ગંભીર : ચક્કાજામની સ્‍થિતિ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગંભીર અકસ્‍માતમાં ઈકો કાર અને ટ્રક વચ્‍ચે ભયંકર ટક્કર જઈ હતી, જેમાં ૩ લોકોના ઘટનાસ્‍થળે મૃત્‍યુ થયા છે જ્‍યારે ૪ લોકોની સ્‍થિતિ ગંભીર છે. મૃત્‍યુઆંક વધવાનો ભય. સમગ્ર હાઇવે પર ચક્કાજામની સ્‍થિતિ સર્જાયેલ.

(11:44 AM IST)