News of Thursday, 6th March 2025
ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી જાહેર : કૃણાલ ( કુમાર) શાહ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ : બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાને રીપિટ કરાયા : ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલ રીપીટ : નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ રિપીટ : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર રીપીટ : અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખપદે અતુલભાઇ કાનાણી : જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા

(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
