<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

મોરબી જિલ્લાને હવાઈ સેવા મળશે :90 સીટોથી વધુ ક્ષમતા વાળા એરક્રાફ્ટ પહોંચી શકે તેવું આયોજન થશે : નવી ઉડ્ડયન સેવા થવાથી અને મોરબીમાં સ્માર્ટ GIDC થવાથી પણ આ સેવાનો બહોળો ફાયદો થશે : મોરબી જિલ્લાને હવાઈ સેવા મળશે. વિધાનસભા ગૃહમાં માહિતી આપવામાં આવી કે 90 સીટોથી વધુ ક્ષમતા વાળા એરક્રાફ્ટ પહોંચી શકે તે પ્રકારનું સરકારનું આયોજન છે. સ્થાનિક ઉધોગકારોને આ હવાઈ સેવાથી ફાયદો થશે. નવી ઉડ્ડયન સેવા થવાથી અને મોરબીમાં સ્માર્ટ GIDC થવાથી પણ આ સેવાનો બહોળો ફાયદો થશે

(1:49 PM IST)