<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

શુક્ર-શનિ બે દિ રાહુલ ગાંધી ગુજરાતમાં: શનિવારે કોંગી કાર્યકારો સાથે સંવાદ :બે દિવસના ગુજરાતના પ્રવાસે રાહુલ આવી રહ્યા છે. આવતીકાલે શુક્રવારે તેઓ ગુજરાત આવી પહોંચશે. શનિવારે કોંગી કાર્યકારો સાથે સંવાદ કરવા સાથે ગુજરાત કોંગ્રેસને ફરી એક્‍ટિવ મોડમાં લાવવા પ્રયાસ શરૂ કરાશેઃ ગુજરાત કોંગ્રેસના નેતાઓ, કાર્યકારો સાથે તેઓ મહત્‍વની બેઠક કરશે. પ્રદેશ કોંગી પ્રમુખ શ્રી શક્‍તિસિંહ ગોહિલ સતત તેમની સાથે રહેશે

(3:47 PM IST)