<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

લીસ્‍ટ વાયરલ કેવી રીતે થયુ : ઠેર - ઠેર ચર્ચા રાજકોટ - જામનગર ભાજપ શહેર પ્રમુખોના લીક થયેલા નામો સચ્‍ચાઈની ખૂબ નજીક છે? જામનગરમાં બીનાબેન કોઠારી અને રાજકોટ શહેર પ્રમુખપદે માધવ દવેના નામો નિヘતિ હોવાનો થઈ રહ્યો છે દાવોઃ ભાજપના સત્તાવાર ‘એફબી' પેઈજ ઉપર આ નામોનો કોઈ ઉલ્લેખ નથી : કોઈ કહે છે રીએકશન જોવા માટે લીક કરાયેલ યાદી છે : આ યાદી કોઈ લેટરપેડ ઉપર નથી : સત્તાવાર સાંજે ૭ પછી નામો જાહેર થશે : ગાંધીનગર બેઠકમાં હજી આ શહેરોની ચર્ચા થઈ રહ્યાનો દાવો : જો કે ભાજપના ટોચના વર્તુળો કહે છે કે જામનગર - રાજકોટ શહેર ભાજપ પ્રમુખના ઉપરોકત બે નામો સચ્‍ચાઈની ખૂબ નજીક છે : એક એવી પણ ચર્ચા છે કે ઈરાદાપૂર્વક આ બે નામો લીક કરાયા છે, જેથી શું રીએકશન આવે છે તે જાણી શકાય : છેલ્લી ચર્ચા એવી છે કે આ લીક કરાયેલી યાદી સંપૂર્ણ સાચી છે તેમાં રહેલા અન્‍ય ૧૧ નામો બિલકુલ સાચા છે !!!

(4:14 PM IST)