News of Thursday, 6th March 2025
શિક્ષક દંપતિના લોહીલોહાણ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યા : ભરૂચમાં રહેતા શિક્ષક દંપતિના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. વાલીના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાસ્થળે આવી પોલીસે દરવાજો તોડીને મૃતદેહો કાઢયા અને તપાસ હાથ ધરી છે. ઘરમાંથી લોહીલોહાણ હાલતમાં આ મૃતદેહો મળી આવ્યા છે. આત્મહત્યા કે બીજુ કંઈ? તપાસનો ધમધમાટ

(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
