તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજકોટ માટે પણ માધવ દવે હવે ફાઇનલ જામનગર અને રાજકોટ બે શહેર પ્રમુખના નામ લીક થયા હતા તેમાંથી બીનાબેન કોઠારીનું નામ સત્તાવાર જાહેર થતા શહેર ભાજપના રાજકોટ પ્રમુખ પદે માધવ દવેનું નામ ફાઇનલ હોવાનું મનાય છે.

(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
