<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

નરેન્દ્રભાઈ ચાર દિવસમાં બીજી વખત ગુજરાતની યાત્રાએ: દોઢ વાગ્યે સુરત એરપોર્ટ ઉપર ભાવભીનું સ્વાગત થશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આજથી ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે, ચાર દિવસમાં બીજી વખત ગુજરાતનો પ્રવાસ. ૨૫૮૭ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરશે. સેલવાસમાં નમો હોસ્પિટલનો પ્રારંભ કરશે. બપોરે ૧.૩૦ વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે.

(9:35 AM IST)