<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે ગુજરાતમાં ઘણા કોંગ્રેસના નેતાઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે, અને કહ્યું કે આવા 30 - 40 લોકોને ગુજરાત કોંગ્રેસ માંથી હાંકી કાઢવા જોઈએ. : જુઓ વિડિયો

(1:34 PM IST)