News of Saturday, 8th March 2025
વેરાવળ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમના ધર્મ પત્ની સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. અમિતભાઈઍ શ્રી સોમનાથ મહાદેવને જલાભિષેક કરીને પૂજન સામગ્રી અર્પણ કરીને ધ્વજા પૂજન અને મહાપૂજાનો સંકલ્પ કર્યો હતો.

(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
