News of Monday, 10th March 2025
જમ્મુ કાશ્મીર સરહદે કંઈક મોટાપાયે રંધાઈ રહ્યું છે ? અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી : જમ્મુ કાશ્મીર સરહદે કંઈક રંધાઈ રહ્યું છે ? અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી ભારતમાં લાઈન ઓફ કંટ્રોલની મુસાફરી નહીં કરવા તાકીદ કરતા ખળભળાટ મચી ગયો છે. :એવું ચર્ચાય છે કે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) ઉપર હુમલાના એંધાણ સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક મોટું થવાના એંધાણ મળી રહ્યા છે

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
